parrot mother died so man raised baby parrot watch viral video social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મરી ગઇ પોપટની માતા..તો આ વ્યક્તિએ બચ્ચાને ઇંડામાંથી કાઢ્યું અને પછી… ખરેખર હૃદયસ્પર્શી Video

મરી ગઇ પોપટની માતા..તો આ વ્યક્તિએ બચ્ચાને ઇંડામાંથી કાઢ્યું અને પછી… ખરેખર હૃદયસ્પર્શી Video

 | 12:14 pm IST

માતાની મમતાનો કોઇ મુકાબલો નથી. પરંતુ દરેકની અંદર એક માતા હોય છે જે ત્યારે નજરે પડે છે જ્યારે તમે કોઇનો ઉછેર કરો છો. સોશિયલ મીડિયો પર એક એવા જ વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને માતા બનીને એક પોપટના બચ્ચાનો પાલન-પોષણ કરી મોટું કર્યું કારણકે આ પોપટની મા મરી ગઇ હતી.

આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે જોવા માટે સૌથી બેસ્ટ વસ્તુ, પોપટની મા મરી ગઇ તો તેણે બચ્ચાને પાલન-પોષણ કરી મોટું કર્યું. સુંદર છેને.. વીડિયોમાં તમે જોઇ શકો છો કે કેવી રીતે વ્યક્તિ તે બચ્ચાને ઇંડામાંથી નીકાળે છે અને પછી એક માતાની જેમ ઉછેર કરે છે. આ 2 મિનિટ 20 સેકન્ડના વીડિયોમાં તમે પોપટના બચ્ચાને ઉડતું જોશો. લોકો આ વીડિયો જોઇ રહ્યા છે અને સાથે જ તે વ્યક્તિના પણ ખૂબ વખાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન