Partner learns that ready for Intimacy or not
  • Home
  • Featured
  • પાર્ટનર સંભોગ માટે તૈયાર છે કે નહીં જાણવા ખાસ વાંચો આ

પાર્ટનર સંભોગ માટે તૈયાર છે કે નહીં જાણવા ખાસ વાંચો આ

 | 3:48 pm IST

કહેવાય છે કે મહિલાઓ પ્રથમ રાતમાં પુરૂષને સારી રીતે સમજી જાય છે, પરંતુ પુરૂષો આખી જીંદગી સાથે રહીને પણ મહિલાઓને સમજી શકતા નથી. કારણકે મોટાભાગની મહિલાઓ પોતાની ભાવનાઓને જાહેર કરવામાં શરમાય છે. એ ઇશારાથી જ એમની ઈચ્છા જણાવે છે. એ સમયે પુરૂષોને સમજવું મુશ્કેલ થઈ જાય છે કે તેમની પાર્ટનર શુ ઇચ્છે છે. તો આજે અમે તમને મહિલાઓના ઈશારા અને એમના હાવ-ભાવ વિશે જણાવીશુ. જો કે એને સમજ્યા પછી તમે જાણી શકશો કે તમારો પાર્ટનર સેક્સ માટે તૈયાર છે કે નહિં.

– જ્યારે તમારી પાર્ટનર તમને પ્યારથી આલિંગનમાં લેવાની કોશિશ કરે અને નિકટતા વધારે તો આ પણ એ વાતના સંકેત છે કે, એ તમને સેક્સ માટે ઇનવાઇટ કરી રહી છે. આ સિવાય એમના પંજા કે હાથને વાળવા એ પણ એક સારો સંકેત છે.

– જો તમારી પાર્ટનર તમારા મૂવ્સને મેચ કરી રહી છે અને તમારી સાથે તાલમેલ બેસાડી રહી છે તો આગળ વધવા માટે આનાથી સારો બીજો કોઈ સમય નથી. તમે તેને ખૂબ પ્રેમ કરો અને સાથે કિસ પણ કરો.

– જ્યારે શરીર ઓર્ગેજ્મ માટે તૈયાર થઈ રહ્યું હોય છે તો હૃદયના ધબકારાની ગતિ ઝડપી બની જાય છે અને શરીરમાં ઓક્સિજનની ડિમાન્ડ વધવાથી શ્વાસોચ્છવાસ ઝડપી થઈ જાય છે. આ પણ એ વાતનો સંકેત છે કે એ પ્રેમ માટે તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન