patanjali founder baba ramdev with shilpa shetty viral photos
  • Home
  • Featured
  • બાબા રામદેવ અને શિલ્પાના ફોટોઝ ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ, સેલ્ફી તો ક્યારેક યોગ

બાબા રામદેવ અને શિલ્પાના ફોટોઝ ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ, સેલ્ફી તો ક્યારેક યોગ

 | 5:04 pm IST

પતંજલિ આયુર્વેદના સહ સંસ્થાપક સ્વામી રામદેવ ભારતના ચર્ચિત લોકોમાંના એક છે, તેનું નામ હવે સેલેબ્રિટીમાં શામેલ કરવામાં આવી રહ્યું છે. પોતાની લોકપ્રિયતાના કારણે બાબા રામદેવને અવાર નવાર નવા નવા કાર્યક્રમોમાં બોલાવવામાં આવતા હોય છે. ત્યારે બાબા તે કાર્યક્રમમા હાજરી પણ આપે છે અને એ દરમિયાનની તસવીરો વાયરલ થતી રહે છે. એ જ રીતે ફરી એકવાર બાબા રામદેવ અને શિલ્પા શેટ્ટીની કેટલીક જૂની તસવીરો વાયરલ થઈ રહી છે.

આ તસવીરો 2017ની છે કે જ્યારે બાબા રામદેવ સોની ટીવીના રિયાલીટી શો સુપર ડાન્સરના સેટ પર પહોંચ્યા હતા. આ દરમિયાન બાબા રામદેવ અને શિલ્પાએ ખુબ મસ્તી કરી હતી અને તે શો દરમિયાનની તસવીરો વાયરલ થઈ રહી છે, બાબાએ અને શિલ્પાએ સેલ્ફી લીધી હતી અને ડાન્સ પણ કર્યો હતો. ત્યારે હવે આ તસવીરો ફરીથી એક વાર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન