બીમાર મહિલાને હોસ્પિટલમાં છોડી ભાગી ગયા પરિવારજનો, હોસ્પિટલે દાખવી માનવતા - Sandesh
  • Home
  • Videos
  • બીમાર મહિલાને હોસ્પિટલમાં છોડી ભાગી ગયા પરિવારજનો, હોસ્પિટલે દાખવી માનવતા

બીમાર મહિલાને હોસ્પિટલમાં છોડી ભાગી ગયા પરિવારજનો, હોસ્પિટલે દાખવી માનવતા

 | 8:18 pm IST

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસથી એક મહિલા દર્દી પોતાના પરિવારજનોના નામની બૂમો પાડી રહી છે. તેનો પરિવાર છેલ્લા પંદર દિવસથી તેને છોડીને ભાગી ગયો છે. હાલ હોસ્પિટલ તથા અન્ય દર્દીના પરિવારજનો તેની મદદ કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન