પત્રલેખાના આવા હોટ અને સ્ટનિંગ ફોટોઝ તમે પહેલા નહીં જોયા હોય pics - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • પત્રલેખાના આવા હોટ અને સ્ટનિંગ ફોટોઝ તમે પહેલા નહીં જોયા હોય pics

પત્રલેખાના આવા હોટ અને સ્ટનિંગ ફોટોઝ તમે પહેલા નહીં જોયા હોય pics

 | 4:06 pm IST

બોલિવુડમાં પોતાની શાનદાર એક્ટિંગના કારણે જાણીતી થયેલી આ એક્ટ્રેસનું નામ પત્રલેખા છે. હાલમાં તેમને કેટલીક સારી ફિલ્મોની ઓફરો પણ આવી રહી છે. પત્રલેખાએ 2014માં ‘સિટીલાઈટ્સ’ ફિલ્મથી શરૂઆત કરી હતી. તે ફિલ્મમાં તેમને શાનદાર અભિનય કર્યો હતો.

તે પછી તેઓ ઘણા બધા ફિલ્મોમાં જોવા મળી છે. તેમનો જન્મ 20 ફેબ્રુઆરી 1990માં થયો હતો. હાલ તેમની ઉમર 28 વર્ષની છે. હાલમાં જાણવા મળ્યું છે કે પત્રલેખા રાજકુમાર રાવને ડેટ કરી રહી છે. પત્રલેખાએ એક ફિલ્મમાં થોડા એડલ્ટ સીન્સ પણ કર્યા છે. આ ફિલ્મનું નામ લવગેમ્સ હતું.

પત્રલેખા હાલમાં અમુક ફોટોઝ શેર કર્યા છે જેમાં તેઓ ખૂબ સ્ટનિંગ લાગે છે.તો આવો જોઈએ તેમના થોડા હોટ ફોટોઝ…