નીરવ મોદીની એડમાં પ્રિયંકા ચોપડા દેખાય છે, અત્યંત `હોટ’ - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • નીરવ મોદીની એડમાં પ્રિયંકા ચોપડા દેખાય છે, અત્યંત `હોટ’

નીરવ મોદીની એડમાં પ્રિયંકા ચોપડા દેખાય છે, અત્યંત `હોટ’

 | 3:31 pm IST

 

હીરા-ઝવેરાતના વેપારી નીરવ મોદીનું પીએનબી બેન્ક કૌભાંડ છાપરે ચઢી પોકારતાં અભિનેત્રી પ્રિયંકા ચોપડા પણ સફાળી જાગી છે. પ્રિયંકા નીરવ મોદીની બ્રાન્ડ એમ્બેસેડર હતી અને જાહેરાતમાં પણ ચમકી હતી. અલબત્ત નીરવ મોદીએ માટે અભિનેત્રીને એક રૂપિયો ચુકવ્યો નથી. નીરવનું પીએનબી કૌભાંડનો પર્દાફાશ થયા પછી અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પણ નીરવા સામે કેસ કર્યો છે.