રશિયાની આ બાર્બી ડોલ દોડે છે, ચાલે છે, શ્વાસ લે છે, લોકો નજર પણ બગાડે છે - Sandesh
NIFTY 10,378.40 -73.90  |  SENSEX 33,774.66 +-236.10  |  USD 64.2100 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • રશિયાની આ બાર્બી ડોલ દોડે છે, ચાલે છે, શ્વાસ લે છે, લોકો નજર પણ બગાડે છે

રશિયાની આ બાર્બી ડોલ દોડે છે, ચાલે છે, શ્વાસ લે છે, લોકો નજર પણ બગાડે છે

 | 11:36 am IST

રશિયામાં લોકો એક છોકરીને લોકો બાર્બી ડોલના નામથી બોલાવે છે. સોશિયલ મીડિયા પર તેના ફોટા ધૂમ મચાવી રહ્યા છે. તે ફેસબુક અને ઈન્સ્ટગ્રામ પર પણ વારંવાર તેના ફોટા મુકે છે. આ છોકરીનું નામ એલજેલિકા કેનોવા. આ રશિયન બાર્બી ડોલ  હવે જાણીતી મોડલ બની ગઈ છે, પરંતુ પરિવારજનો તેને ઘર બહાર જવા દેતા નથી. કારણ કે જ્યારે પણ તે ઘર બહાર જાય છે ત્યારે લોકો તેની પર નજર બગાડી છે. એનજેલિકા બહાર જાય તે તેના માતાપિતાને ગમતું નથી.

એનજેલિકાને લોકોની ખરાબ નજરથી બચાવવા માટે તેની માતા તેના માટે ખરીદી કરવા જાય છે. એનજેલિકાને જે જોઈએ તો તેની માતા બહારથી લાવી આપે છે. નાન-સરખી ખરીદી માટે પણ તે ઘરબહાર જઈ શકતી નથી. એનજેલિકા પોતે કહે છે કે મારા માતાપિતા મારી સારંસંભાળ રાખે છે. મને મોડલની જેમ બહારના વિશ્વની ઝાઝી સમજ નથી.

એનજેલિકાને બાર્બી ડોલ જેવા જ વસ્ત્રો પહેરવાનો શોખ છે. બાર્બી ડોલ જેવા જ વસ્ત્રો પહેરીને તે ફોટા ક્લિક કરે છે. તેને સોફટ રમકડા સાથે રમવાનો પણ ભારે શોખ છે