people coming arrived to darshan of maa umiya rath in vastral
  • Home
  • Videos
  • Featured Videos
  • મા ઉમિયાના ભવ્ય રથ પર થઇ હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા, જુઓ Video

મા ઉમિયાના ભવ્ય રથ પર થઇ હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા, જુઓ Video

 | 3:09 pm IST

મા ઉમિયાનો દિવ્ય રથ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છે. વસ્ત્રાલ ખાતે માતાનો રથ આવી પહોંચતા લોકો દર્શન કરવા આવી પહોંચ્યા છે. વસ્ત્રાલના રહીશોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.

મહિલાઓ નાચ ગાન અને ભજન ગાઇને રથમાં જોડાઇ છે. ફૂલોની રંગોળી કરીને માતાજીને આવકાર્યા છે. તમામના હેયૈ ઉમંગ છલકાયો છે.

માતાના રથ પર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એમ્પાવરમેન્ટ હબ તૈયાર કરવામાં આવી રહ્યુ છે. હજાર કરોડના ખર્ચે એમ્પાવરમેન્ટ હબ તૈયાર થશે. જેમાં રોજગાર કેન્દ્ર, મહિલા હોસ્ટેલ સહિતની અનેક સુવિધા હશે.