disha patani new photos viarl on social media people crazy
  • Home
  • Photo Gallery
  • દિશા પટણીનો સાદો લૂક પણ લોકોને કરી રહ્યો છે દિવાના, તમે નવા PHOTOS જોયા?

દિશા પટણીનો સાદો લૂક પણ લોકોને કરી રહ્યો છે દિવાના, તમે નવા PHOTOS જોયા?

 | 3:49 pm IST

બોલિવૂડ હીરોઈન દિશા પટણી આજે બોલિવૂડમાં એક ટોચ પર પહોંચી ગયેલી અભિનેત્રી છે. લગભગ એની આવેલી બધી ફિલ્મો હિટ જ ગઈ છે. તેમનું ફેન ફોલોઈંગ એટલું જબરદસ્ત છે કે ફોટો સોશિયલ મીડિયામાં આવતા વેંત જ છવાઈ જાય. એ જ રીતે હાલમાં તેના નવા ફોટો વાયરલ થઈ રહ્યાં છે. તો જુઓ આ ફોટો…

આ વીડિયો પણ જુઓ: અમદાવાદના મેટ્રો પ્રોજેક્ટને 3 લાખનો દંડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન