People did not Understand this Video of Sister of Tiger And Disha Patani
  • Home
  • Videos
  • Featured Videos
  • દિશા પટણી અને ટાઈગરની બહેને બનાવ્યો વાહિયાત વીડિયો, લોકોએ કહ્યું – આ બધુ…

દિશા પટણી અને ટાઈગરની બહેને બનાવ્યો વાહિયાત વીડિયો, લોકોએ કહ્યું – આ બધુ…

 | 12:07 pm IST

બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ અને અભિનેત્રી દિશા પટની કોરોના વાયસરને લઈને લોકડાઉનની સ્થિતિમાં ઘરે બેઠા બેઠા કંટાળી ગઈ છે. જેથી મનોરંજનની દુનિયા સાથે સંકળાયેલી બંને સેલિબ્રિટીએ મજાકભર્યા અંદાજમાં ટિકટોક વીડિયો બનાવ્યો છે. જેમાં બંને ‘આઈ એમ બોર્ડ ઈન હાઉસ’ની ધૂન પર ડાંસ કરતી નજરે પડે છે. પરંતુ લોકોને આ વીડિયો સહેજ પણ પસંદ ના પડ્યો હોય તેવુ લાગી રહ્યું છે. આ વીડિયોને લઈ એક યૂઝરે સવાલ કર્યો છે કે, આ બધુ શું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન