સાનિયા મિર્ઝાનો આ ફોટો થયો વાયરલ, લોકોએ કરી રહ્યાં છે ખરાબ કોમેન્ટ

1102

ટીમ ઈન્ડિયાના ક્રિકેટર મોહમ્મદ શમીની વાઈફના ડ્રેસનો વિવાદ હજુ શાંત થયો નથી. તેવામાં કેટલાક લોકોએ ટેનિસ સુપર સ્ટાર સાનિયા મિર્ઝાને નિશાન પર લીધો છે. સાનિયાએ 27 ડિસેમ્બરે પોતાની સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર એક ખુબ સુરત ફોટો શેર કર્યો હતો. જેમાં તે એક લાલ રંગની સાડી સાથે નજરે પડે છે. પરંતુ અહી પણ કેટલાક લોકોએ ખરાબ કોમેન્ટ કરીને ધર્મ અને ડ્રેસિંગની શિખામણ આપી દીધી હતી.

સાનિયાના ફોટો પર હજારો લોકએ કોમેન્ટ કરી હતી. જેમાં કેટલાક લોકોએ તેને પોતાના નિશાન પર લીધી હતી. હનીફ ખાનના એક વ્યક્તિએ તો હદ જ પાર કરી નાંખી હતી અને લખ્યું હતું કે, ક્યારેક બીકીની પહેરીને પણ બતાવો, જેથી જેને તુમ બતાવવા માંગે છે તે પણ ખુશ થાય.

saniya-1 saniya-2 saniya-3 saniya-4 saniya-5