People in Kodagu, stay safe indoors; this at Madikeri-Madapur road, video viral
  • Home
  • Videos
  • જોખમ લઈને પૂરના પાણીમાં પસાર થઈ બે ગાડીઓ, શ્વાસ અદ્ધર થઈ જાય તેવો વીડિયો

જોખમ લઈને પૂરના પાણીમાં પસાર થઈ બે ગાડીઓ, શ્વાસ અદ્ધર થઈ જાય તેવો વીડિયો

 | 3:30 pm IST

એક તરફ દેશ આખો અટલ બિહારી વાજપેયીના નિધનથી દુખી છે, તો બીજી તરફ કેરળવાસીઓ બીજા જ દર્દથી પીડાઈ રહ્યાં છે. કેરળમાં સાર્વત્રિક મેઘમહેર થતા કેરળવાસીઓનું દર્દ પાણીમાં છલકાઈ રહ્યું છે. કેરળમાં માંડ કોઈ વિસ્તાર હશે, જ્યાં મુશળધાર વરસાદ બાકી ન હોય. ત્યારે કેરળમાં પાણીના ભરાવના, રેસ્ક્યુ ઓપરેશનના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. આ વચ્ચે મદીકેરી-માદાપુર રોડ પરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં પૂરના ધસમસતા પાણી બ્રિજના ઉપર થઈને પસાર થઈ રહ્યાં છે. આવામાં બે ગાડીઓ જોખમ લઈને પસાર થઈ રહી છે. આ પુલ કોડાગુમાં આવેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન