People Loot Cake During An Event In Amroha On BSP Chief Mayawatis Birthday
  • Home
  • Videos
  • Featured Videos
  • માયાવતીના જન્મદિવસે બસપા કાર્યકર્તાઓ કેક પર તુટી પડ્યાં, જુઓ Video

માયાવતીના જન્મદિવસે બસપા કાર્યકર્તાઓ કેક પર તુટી પડ્યાં, જુઓ Video

 | 12:38 am IST

બહુજન સમાજ પાર્ટી અધ્યક્ષા માયાવતીનો આજે 63મો જન્મદિવસ હતો. આ દિવસને જનકલ્યાણકારી દિવસના રૂપમાં ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના અમરોહા જીલ્લામાં બસપા દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માયાવતીના જન્મદિવસની કેક કાપવામાં આવી હતી. પરંતુ કેક પતાતાની સાથે જ લોકોએ તેને ખાવા માટે રીતસરની પડાપડી કરી હતી. લોકો રીતસરના કેક પર તુટી પડ્યાં હતાં. કાપવાના બદલે સીધા હાથ વડે જ કેકના મોટે મોટા ટુકડાઓ લઈ ખાવા લાગ્યા હતા. ઘટનાસ્થળે અફરાતફરી મચી જવા પામી હતી. અંતે પાર્ટી કાર્યકર્તાઓએ કેકને બચાવવા સામે આવવું પડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન