ઓસમાણ મીરના ડાયરામાં હિંદી ગીતો ઉપર લોકોએ લાખો રૂપિયા ઉડાવ્યા - Sandesh
  • Home
  • Videos
  • ઓસમાણ મીરના ડાયરામાં હિંદી ગીતો ઉપર લોકોએ લાખો રૂપિયા ઉડાવ્યા

ઓસમાણ મીરના ડાયરામાં હિંદી ગીતો ઉપર લોકોએ લાખો રૂપિયા ઉડાવ્યા

 | 11:26 am IST

સુરતના સિયાદલા ગામે ઓસમાણ મીરના ડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. લોકોએ ઓસમાણ મીરના ગીતો ઉપર લાખો રૂપિયા ઉડાવ્યા હતાં. ઓસમાણ મીરના બૉલીવુડ ના ગીતો ઉપર પણ લોકોએ દિલ ખોલી રૂપિયા ઉડાવ્યા હતાં. તમને જણાવી દઇએ કે, ઓલપાડના સિયાદલા ગામે સોમેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું. જ્યાં ડાયરામાં ગાયક ઓસમાણ મીરએ રમઝટ બોલાવી હતી આ ડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન