people were riding on the bus, the driver hit the brakes and fell down
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઐસે કૌન બ્રેક મારતા હૈ ભૈ ! બસ ઉપર બેસીને કરી રહ્યા હતા સવારી, ડ્રાઈવરે બ્રેક મારતા ધડામથી પડ્યા, જુઓ Video

ઐસે કૌન બ્રેક મારતા હૈ ભૈ ! બસ ઉપર બેસીને કરી રહ્યા હતા સવારી, ડ્રાઈવરે બ્રેક મારતા ધડામથી પડ્યા, જુઓ Video

 | 5:03 pm IST
  • Share

આજકાલ સોશિયલ મીડિયામાં અવનવા વીડિયો વાયરલ થતા રહે છે. આ કોમેડી અને મજેદાર વીડિયો દ્વારા લોકો મનોરંજન મેળવતા હોય છે. જો કે કેટલાક વીડિયો એવા પણ જોવા મળે છે કે જે આપણને ચોંકાવી દેતા હોય છે. હાલમા એજ એક ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે પણ હંસવા લાગશો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બસની છત ઉપર મોટી સંખ્યામાં લોકો બેઠેલા છે. આ દરેક લોકો મજા લેતા મસ્ત એન્જોય કરી રહ્યા છે. ત્યા અચાનક ડ્રાઈવર બ્રેક લગાવી દે છે. જેના પગલે બસ ઉપર બેઠેલા લોકો અચાનક નીચે પડી જાય છે. આ વીડિયો જોઈને લાગે છે કે આવું કરવું કેટલું ખતરનાક છે. જુઓ આ Video…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન