People who pay through Paytm should be careful
  • Home
  • Videos
  • Featured Videos
  • પેટીએમથી પેમેન્ટ કરનારા લોકો ચેતી જજો

પેટીએમથી પેમેન્ટ કરનારા લોકો ચેતી જજો

 | 8:40 am IST
  • Share

પેટીએમથી પેમેન્ટ કરતા લોકો ચેતી જજો..  ક્યાંક તમારા પૈસા પણ ન થઈ જાય ચાઉં. અમદાવાદ પોલીસે આવા જ 2  ઠગની ધરપકડ કરી છે. જે પેટીએમથી પેમેન્ટ કરવાના બહાને લોકોના લાખો રૂપિયા ચાઉ કરી લીધા છે. આરોપીઓ પેટીએમ પેમેન્ટના બહાને કેવી રીતે કરતા ઠગાઈ તમે પણ જુઓ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો