#person cut uncle hair with a grass cutting machine video viral
  • Home
  • Featured
  • આ શું કર્યું? ઘાસ કાપવાના મશીનથી જ દાદાના…

આ શું કર્યું? ઘાસ કાપવાના મશીનથી જ દાદાના…

 | 11:37 am IST
  • Share

સોશિયલ મીડિયા પર અવાર નવાર વીડિયો વાયરલ થતા રહે છે. જ્યારે હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે જોઇને તમે પેટ પકડીને હસવા લાગશો. આ વીડિયોમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ ઘાસ કાપવાના મશીનની સાથે બીજા વ્યક્તિના વાળ કાપી રહ્યો છે. આ વીડિયો જોતા લાગી રહ્યું છે કે માળી મેદાનમાં ઘાસ કાપી રહ્યો છે. તો આવો જોઇએ વાયરલ વીડિયો…

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો