pet dog helps hooman during his workout session viral video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • યે દોસ્તી હમ નહીં તોડેંગે…વર્ક આઉટ કરી રહેલ આ શખ્સને સાથ આપ્યો તેના શ્વાને જુઓ Video

યે દોસ્તી હમ નહીં તોડેંગે…વર્ક આઉટ કરી રહેલ આ શખ્સને સાથ આપ્યો તેના શ્વાને જુઓ Video

 | 11:17 am IST
  • Share

પ્રાણીઓ જ્યારે માણસ સાથે દોસ્તી (Dosti) કરે ત્યારે દિલથી નિભાવે છે તમે એક કરતા વધારે કિસ્સામાં જોયુ હશે કે મિત્રતા કરવામાં પ્રાણીઓ અવ્વલ નંબરે હોય છે. હાલ સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો ધુમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં એક શખ્સ એક્સરસાઇઝ (Exercise) કરી રહ્યો છે.

તેને એક્સરસાઇઝ કરવામાં તેનો મિત્ર તેનો પાલતુ ડોગી મદદ કરી રહ્યો છે. તેનો આ રુંવાટીદાર મિત્ર તેના અંગત ટ્રેનર તરીકે તેની મદદ કરી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઇ શકશો એક ભાઇ એક્સરસાઇઝ કરી રહ્યા છે ત્યારે તેના પાલતુ પ્રાણી શ્વાને તેના પગ પકડીને તેની મદદ કરી. તેના આ વ્યક્તિગત ટ્રેનરની સહાયથી તે વ્યક્તિ સરળતાથી વ્યાયામ કરી શક્યો.  આ વીડિયો ખરા અર્થમાં દોસ્તીનું સુંદર ઉદાહરણ છે. તો તમે પણ જુઓ આ વીડિયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન