ગુજરાતમાં પેટ્રોલ - ડીઝલના ભાવમાં ભડકો ! - Sandesh
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં પેટ્રોલ – ડીઝલના ભાવમાં ભડકો !

ગુજરાતમાં પેટ્રોલ – ડીઝલના ભાવમાં ભડકો !

 | 11:39 am IST

ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થતો જાય છે. સતતપણે 10 – 12 પૈસા વધારીને આજે પેટ્રોલ ડીઝલનો ભાવ આસમાને પહોંચી ગયો છે. ગુજરાતભરમાં આજે શુક્રવારે વધું એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 30 પૈસાથી લઈને દોઢ રૂપિયા સુધીનો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં અલગ અલગ સ્થળે અલગ અલગ કિંમતો જોવા મળી હતી.

પેટ્રોલનો ભાવ

અમદાવાદમાં પેટ્રોલ – રૂ. 70.17, ડીઝલ – રૂ. 65.53
સુરતમાં પેટ્રોલ – રૂ.70.15, ડીઝલ – રૂ.65.51
રાજકોટમાં પેટ્રોલ – રૂ. 71.95, ડીઝલ – રૂ.66.86
વડોદરામાં પેટ્રોલ – રૂ. 70.07, ડીઝલ – રૂ. 66.04
ભાવવગરમાં પેટ્રોલ – રૂ. 71.28, ડીઝલ – રૂ. 66.65
જામનગરમાં પેટ્રોલ – રૂ. 70.15, ડીઝલ – રૂ.65.49
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ

દસ દિવસ પછી ભાવમાં ફેર
અમદાવાદ પેટ્રોલ – ડિઝલ
3-1-2018 – પેટ્રોલ – 69.28 ડિઝલ-63.93
12-1-2018 પેટ્રોલ -70.17 ડિઝલ-65.53

રાજકોટ પેટ્રોલ – ડિઝલ
3-1-2018 પેટ્રોલ – 71.20 ડિઝલ-65.39
12-1-2018 પેટ્રોલ – 71.95 ડિઝલ-66.86

વડોદરા પેટ્રોલ – ડિઝલ
3-1-2018 – પેટ્રોલ – 69.80 ડિઝલ -64.46
12-1-2018 પેટ્રોલ – 70.7 ડિઝલ – 66.7

સુરત પેટ્રોલ – ડિઝલ
03-01-2018 પેટ્રોલ – 69.26 – ડિઝલ – 63.91
12-01-2018 પેટ્રોલ – 70.15 – ડિઝલ – 65.51

ભાવવગર – પેટ્રોલ – ડિઝલ
03-01-2018 પેટ્રોલ – 70.38 – ડિઝલ – 65.03
12-01-2018 પેટ્રોલ – 71.28 – ડિઝલ – 66.65

જામનગર – પેટ્રોલ – ડિઝલ
03-01-2018 – પેટ્રોલ – 69.26 – ડિઝલ – 63.89
12-01-2018 – પેટ્રોલ – 70.15 – ડિઝલ – 65.49