petrol-diesel-price-can-brought-down-without-tax-cutting-these-are-ways
  • Home
  • Business
  • ટેક્સ ઘટાડ્યા સીવાય પણ સરકાર આ રીતે ઓછા કરી શકે છે પેટ્રોલ-ડિઝવના ભાવ

ટેક્સ ઘટાડ્યા સીવાય પણ સરકાર આ રીતે ઓછા કરી શકે છે પેટ્રોલ-ડિઝવના ભાવ

 | 5:53 pm IST

સોમવારે પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં નવો રકોર્ડ સ્થાપ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 80.73 તો ડિઝલ 72.83 પર પહોંચ્યુ છે. ટેક્સ ઓછો હોવાથી બીજા રાજ્યની સરખામણીએ દિલ્હીમાં પેટ્રોલ સસ્તુ મળી રહ્યુ છે. છેલ્લા 4 વર્ષમાં પેટ્રો પ્રોડક્ટ પર એક્સાઈઝ ડ્યુટી બેગણી વધી છે.

2014-15માં 99,184 કરોડ હતી તો 2017-18માં 2,29,019 કરોડ થઈ ગઈ છે. તો રાજ્યમાં VATથી થનારી કમાણીમાં બમણો વધારો થયો છે. સરકાર ઈચ્છેતો કેયલીક નીતિઓમાં ફેરફાર કરીને ટેક્સમાં ઘટાડો કર્યા વીનાજ પેટ્રોલ-ડિઝલના કિંમત ઘટાડી શકે છે.

પેટ્રોલ-ડિઝલમાં અડધી કિંમતતો ટેક્સની હોય છે. હાલમાં GSTમાં 28 ટકા ટેક્સ સ્લેબ સૌથી વધારે છે. જો સરકાર પેટ્રોલ-ડિઝલના આ સ્લેબને 40 ટકા કરી નાખે તો કિંમત ઘણી ઓછી થઇ શકે તેમ છે. OPEC પશ્ચીમી દેશોની સરખામણીએ એશિયામાં મોંઘી કિંમતે ઓઇલ વેચે છે. સરકાર OPEC પર દબાવ લાવવા બીજા દેશોનો સંપર્ક સાધી રહ્યા છે. કેમકે તેમને ડિસ્કાઉન્ટ મળશે.