photo gallery 5 movements in india to protect environment
  • Home
  • Photo Gallery
  • PHOTOS: દેશનાં એ 5 પર્યાવરણ આંદોલનનાં સંભારણા કે જેમાં લોકોએ જીવ આપ્યો હતો

PHOTOS: દેશનાં એ 5 પર્યાવરણ આંદોલનનાં સંભારણા કે જેમાં લોકોએ જીવ આપ્યો હતો

 | 5:27 pm IST

બાહ્ય વિકાસ કરવાની પાછળ આંધળી દોટ મુકતો માનવી આજે પર્યાવરણ તરફ પાછુ વળીને નથી જોઈ રહ્યો. પરંતુ ઈતિહાસ તરફ જો ધ્યાન કરીએ તો જાણવા મળે કે લોકોએ વૃક્ષ માટે શું શું નથી કર્યું. એક વૃક્ષ માટે સ્થાનિક લોકોએ પોતાનો જીવ પણ આપી દીધો હોય એવા દાખલા છે. તો આવો જાણીએ દેશનાં એ મોટા 5 પર્યાવરણ માટેનાં આંદોલનો વિશે કે જેમાં લોકોએ પોતાનો જીવ આપી દીધો હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન