Unseen pictures of Nusrat Jahan’s mehandi ceremony
  • Home
  • Photo Gallery
  • સૌથી સુંદર સાંસદની પહેલી વાર સામે આવી સૌથી સુંદર તસવીરો, જુઓ મહેંદી સેરેમનીની ઝલક

સૌથી સુંદર સાંસદની પહેલી વાર સામે આવી સૌથી સુંદર તસવીરો, જુઓ મહેંદી સેરેમનીની ઝલક

 | 12:49 pm IST

બંગાળી ફિલ્મોની સુપરહિટ હીરોઈન અને ટીએમસી સાંસદ તેમજ સૌથી સુંદર સાંસદ નુસરત જહાએ હાલમાં જ તસવીરો શેર કરી  છે અને તે ખુબ વાયરલ થઈ રહી છે. આ તસવીરો નુસરત જહાની મહેંદીની તસવીરો છે. પહેલી વાર હીરોઈને પોતાની મહેંદી રસમની તસવીરો શેર કરી છે. જુઓ તેના કેટલાર ફોટો…

આ વીડિયો પણ જુઓ: વડોદરાના શહીદ જવાન ઘરે દર્શન માટે લોકો ઉમટ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન