photo gallery kiara advanis pink looked viral after kabir singh hit
  • Home
  • Photo Gallery
  • PHOTOS: કિયારા અડવાણીનો ગુલાબી અંદાજ, ફેન્સે કહ્યું ‘દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા’

PHOTOS: કિયારા અડવાણીનો ગુલાબી અંદાજ, ફેન્સે કહ્યું ‘દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા’

 | 5:43 pm IST

બોલિવૂડ હિરોઈન કિયારા અડવાણી હાલમાં તો કબીર સિંહના હિટ જવાથી ખુશી મનાવી રહી છે. લોકોએ કિયારાની એક્ટિંગના પેટ ભરીને વખાણ કર્યાં છે. તો આ તરફ તેનો નવો લુક વાયરલ થઈ રહ્યો છે અને ફેમસ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં તેના આ ગુલાબી લુકની બોલબાલા છે.

ફેન્સનું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય એવી તસવીરો કિયારાએ હાલમાં અપલોડ કરી છે. આ લેટેસ્ટ તસવીરોમાં કિયારા એકદમ નવા અંદાજમાં જોવા મળી રહી છે. કિયારાનો લુક લોકોને પસંદ પડી રહ્યો છે. તો જુઓ કિયારાનો ગુલાબી અંદાજ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન