photo gallery of ananya panday sister alana panday hot bikini
  • Home
  • Featured
  • અનન્યા પાંડેની બહેન છે ખુબ બોલ્ડ, ઈન્ટરનેટ પર શેર કરી એકથી એક ચડિયાતી બિકીની તસવીરો

અનન્યા પાંડેની બહેન છે ખુબ બોલ્ડ, ઈન્ટરનેટ પર શેર કરી એકથી એક ચડિયાતી બિકીની તસવીરો

 | 6:20 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેની કઝિન સિસ્ટર અલાના પાંડે હંમેશા પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેમની આ તસવીરો પર લોકો સારી અને ખરાબ બંને રીતે કૉમેન્ટ પણ કરતા રહ્યા છે. આ પહેલાં જ એક મહિલા યુઝર્સે તેમની તસવીરો પર ગંદી કૉમેન્ટ કરી હતી અને પછી તેણે પોતાનું દુખ વ્યક્ત કરતા ટ્રોલર્સને બરાબરનું સંભળાવી દીધું હતું. અલાના પાંડેને બિકિનીમાં પોતાની કેટલીક હોટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જે હવે વાયરલ થઈ રહી છે.

અલાના સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર અલાનાની ગ્લેમરસ તસવીરો પર ફેન્સની કૉમેન્ટ હંમેશા આવતી રહે છે. અલાના પાંડે આ પહેલા પણ પોતાની બૉલ્ડ તસવીરોને લઇને ટ્રોલ થઇ ચૂકી છે. પણ તે હેટર્સની ચિંતા વગર પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સથી શેર કરતી આવી છે. ત્યારે જુઓ અહીં આ બોલ્ડ તસવીરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન