photo gallery OF bhojpuri actress monalisa share hot picture
  • Home
  • Featured
  • મોનાલિસાએ શેર કરી બેેડરૂમની બોલ્ડ તસવીરો, PHOTOS જોઈ ફેન્સનો પરસેવો છૂટી જશે!

મોનાલિસાએ શેર કરી બેેડરૂમની બોલ્ડ તસવીરો, PHOTOS જોઈ ફેન્સનો પરસેવો છૂટી જશે!

 | 5:22 pm IST

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ફરી એકવાર તેની સુંદર તસવીરોને કારણે ચર્ચામાં છે. મોનાલિસા ટીવી શો ‘નજર’ માં ચૂડેલની ભૂમિકા નિભાવતી જોવા મળે છે. મોનાલિસા સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે તેના પ્રશંસકોને અહીં અપડેટ આપતી રહે છે. તે હંમેશાં તેની નવીનતમ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે. આ જ ક્રમમાં મોનાલિસાની કેટલીક બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં મોનાલિસા ખૂબ જ હોટ અવતારમાં જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન