બ્લેક બિકીનીમાં કિમ શર્માએ ધૂમ મચાવી, સોશિયલ મીડિયા પર શેર કરી અદ્ભૂત બોલ્ડ તસવીરો
બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ કિમ શર્મા(Kim Sharma) છેલ્લા કેટલાક સમયથી તેનો કિલર અવતાર બતાવીને ચાહકોનું દિલ જીતી રહી છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ બિકીની ફોટા શેર કરીને ચાહકો વચ્ચે ચર્ચાતી રહે છે. ત્યારે ફરી એકવાર કિમે(Kim Sharma) તેના ચાહકો માટે કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. કિમ શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક બિકિનીમાં ફોટો શેર કરીને લોકોનું દિલ જીતી લીધું છે. કિમ શર્મા બ્લેક બિકિનીમાં પોતાનો સ્વેગ બતાવી રહી છે. કિમ શર્મા(Kim Sharma)ની આ તસવીર ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. ટિપ્પણી કરીને તે સતત અભિનેત્રીની પ્રશંસા કરી રહ્યા છે. ત્યારે તમે પણ જુઓ કિમનો આ બોલ્ડ અવતાર…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન