Photo Gallery Of Nisarga Cyclone Damage in Maharashtra
  • Home
  • Featured
  • નિસર્ગ વાવાઝોડાએ મહારાષ્ટ્રમાં મચાવ્યું તાંડવ, જુઓ તબાહીની તસવીરો

નિસર્ગ વાવાઝોડાએ મહારાષ્ટ્રમાં મચાવ્યું તાંડવ, જુઓ તબાહીની તસવીરો

 | 4:44 pm IST

નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્રનાં દરિયાકિનારે અથડાયું છે. વાવાઝોડું અથડાતાની સાથે જ મહારાષ્ટ્રમાં નિસર્ગે તાંડવ મચાવ્યું છે. મુંબઈમાં તો 120 કિમીની રફ્તારે નિસર્ગની એન્ટ્રી થઈ છે. ત્યારે હવે નિસર્ગ વાવાઝોડાને કારણે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અરબ સાગરમાં આવેલું વાવાઝોડુ નિસર્ગ બપોરે લગભગ 1 વાગ્યે મુંબઈમાં અલીબાગના દરિયા કાંઠે અથડાયું હતું. હાલ મુંબઈના મોટાભાગે વિસ્તારોમાં પૂર્વ ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ થઈ રહ્યો છે. મુંબઈ અને ગુજરાતમાં મોટાભાગે વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો મુંબઈ એરપોર્ટ પણ સાંજે 7 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન