Photo Gallery Pushpam Priya Chaudhary Made a Film Entry In Bihar Election
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • લંડનથી બિહારમાં ફિલ્મી એન્ટ્રી મારનારી આ સુંદર યુવતી કોણ? અભિનેત્રી પણ પડશે ટુંકી

લંડનથી બિહારમાં ફિલ્મી એન્ટ્રી મારનારી આ સુંદર યુવતી કોણ? અભિનેત્રી પણ પડશે ટુંકી

 | 12:40 pm IST
  • Share

બિહાર વિધાનસભાની ચૂંટણી સિઝનમાં પટનાથી લઈને રાજધાની દિલ્હી સુધી આજકાલ એક ખાસ યુવા મહિલા નેતાનું નામ ગુંજી રહ્યું છે. આ નામ છે પુષ્પમ પ્રિયા ચૌધરી. પુષ્પમ પ્રિયાએ લંડનમાં અભ્યાસ કર્યો છે. લંડનમાં અભ્યાસ કરીને ભારત પાછી ફરેલી પુષ્પમ પ્રિયાએ બિહારને લંડન બનાવવાના ઈરાદે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. આ માટે તેણે 8 માર્ચથી જ દરેક બિહારના લગભગ અખબારના પહેલા પાને જાહેરાત છાપી છે. જેમાં લખ્યું હતું – હું બિહાર બદલવા માંગુ છું અને આ વખતે બિહારની મુખ્યમંત્રી બનીશ. પુષ્પમ પ્રિયાને ધમાકેદાર એન્ટ્રીએ સૌકોઈને વિચારતા કરી દીધા હતાં કે આખરે ફિલ્મી એન્ટ્રી કરનારી આ યુવતી છે કોણ? હવે આ નામ બિહારથી લઈને દિલ્હી સુધી ચર્ચાનો વિષય બન્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન