photo gallery sunny leone play tha horror in kokokola virak images
  • Home
  • Photo Gallery
  • PHOTOS: સન્ની ભૂત બનીને ડરાવશે, પ્રેક્ષકોને જોવા મળશે લિયોનીનો ડાયન અવતાર!

PHOTOS: સન્ની ભૂત બનીને ડરાવશે, પ્રેક્ષકોને જોવા મળશે લિયોનીનો ડાયન અવતાર!

 | 3:13 pm IST

હાલમાં બોલિવૂડમાં હોરર કોમેડીનો રંગ જોવા મળે છે. સ્ત્રીમાં શ્રધ્ધા કપૂરે અને ગોલમાન અગેનમાં પરિનીતિ ચોપરાએ લોકોનો પરસેવો છોડી દીધો હતો. હવે આગામી ફિલ્મમાં લીડ રોલમાં હિરોઈન તરીકે સન્ની લિયોની ભૂત બનીને સૌને ડરાવશે એવા સમાચાર છે. આ ફિલ્મ માટે સન્નીએ ઘણી મહેનત કરી છે.

એક સમયે માંડ માંડ હિન્દી બોલનારી સન્ની આજે ફિલ્મમાં મેઈન રોલ ભજવી રહી છે. આ ફિલ્મમાં તે ઉત્તર પ્રદેશની બોલી બોલવાની છે. ફિલ્મનું નામ છે કોકોકોલા. ફિલ્મનાં ડાયરેક્ટર મહેન્દ્ર ધારીવાલ આગળનાં મહિનાના અંત સુધીમાં ફિલ્મનું શુટિંગ શરૂ કરી દેશે. તો જુઓ સન્નીની કેટલીક હોટ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન