Photo gallery wedding-beautiful-looks-of--brides-photos
  • Home
  • Featured
  • PHOTOS – આ 8 દુલ્હન, જેની પર ફિદા થયું આખું હિન્દુસ્તાન

PHOTOS – આ 8 દુલ્હન, જેની પર ફિદા થયું આખું હિન્દુસ્તાન

 | 4:08 pm IST


દીપિકાને સુંદર દુલ્હન બનાવવામાં ફેશન ડિઝાઇનપ સબ્યાસાચીએ ખૂબ યોગદાન આપ્યું છે. દીપવીરે સબ્યસાચીના ડિઝાઇન માટે કરેલા કપડાને લગ્નના ખાસ દિવસ માટે પસંદ કર્યા હતા. દીપિકા લગ્નથી પહેલા ઘણી વખત આ વાત કહી ચુકી છે કે તે જ્યારે પણ લગ્ન કરશે, સબ્યસાચી બ્રાઇડ બનવાનું પસંદ કરશે. જોકે, દીપિકા લગ્નથી પહેલા પણ સબ્યસાચીએ ડિઝાઇન કરેલા કપડામાં નજરે પડી ચૂકી છે. ફક્ત દીપિકા જ નહીં ઘણી અભિનેત્રી ઇને સેલિબ્રીટી તેમના લગ્નમાં સબ્યાસાચીના ડિઝાઇન કરેલા કપડા પહેરી ચૂકી છે.

2017ની સૌથી શાનદાર વેડિંગ તો તમને યાદ હશે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની તસ્વીરે ઇન્ટરનેટ પર બધા રેકોર્ડ તોડી દીધા હતા. અનુષ્કાએ પેસ્ટલ પિંક કલરના લહંગામાં નજરે પડી હતી.