photo-gallery/winter-snow-fall-photos-of-kashmir-2019-beautiful-and-spectacular-view-of-valley
  • Home
  • Photo Gallery
  • કાશ્મીરમાં કુદરતે પાથરી બરફની ચાદર, જુઓ વાદીનો આ મનમોહક નજારો

કાશ્મીરમાં કુદરતે પાથરી બરફની ચાદર, જુઓ વાદીનો આ મનમોહક નજારો

 | 5:52 pm IST

કાશ્મીર ઘાટીમાં કાતીલ ઠંડી સાથે ભારે બરફવર્ષા થઇ રહી છે જેના કારણે પહાડોથી લઇને જમીન પર બરફની સફેદ ચાદર પથરાઇ ગઇ છે. અહીંના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો શુન્યથી નીચે જતો રહ્યો છે અને કારગીલ જેવા વિસ્તારોમાં તો તાપમાન શુન્યથી 18.6 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચે જતું રહ્યું છે. ભીષણ ઠંડીના આ સમયમાં કાશ્મીરનું સૌંદર્ય સોલે કળાએ ખીલી ઉઠ્યું છે અને ઘાટીનું એક નવું રૂપ જોવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન