photo: rubina dilaik latest instagram photos viral on internet
  • Home
  • Photo Gallery
  • ટીવીની આ ‘કિન્નર વહુ’એ સૌને ખોટા પાડ્યાં! બિકીનીમાં એવા હોટ PHOTOS અપલોડ કર્યા કે….

ટીવીની આ ‘કિન્નર વહુ’એ સૌને ખોટા પાડ્યાં! બિકીનીમાં એવા હોટ PHOTOS અપલોડ કર્યા કે….

 | 12:48 pm IST

ટીવીની કિન્નર વહુ હીરોઈન રૂબિના દિલાઈક આજે કોઈ સેબેબ્રિટીથી ઓછી નથી. ટીવી સિરિયલ શક્તિ અસ્તિત્વ કે અહેસાસ કીમાં રૂબિના એક અહમ કિરદારમાં છે. તે એમાં એક કિન્નર વહુનો રોલ અદા કરી રહી છે. આ અભિનેત્રી ઈનસ્ટાગ્રામ પર વધારે પડતી એક્ટિવ રહેતી જોવા મળે છે અને તે પોતાની નવી નવી તસવીરો અપલોડ કરતી રહે છે.

તે જ રીતે હાલમાં અભિનેત્રીએ કેટલીક હોટ તસવીરો વાયરલ કરી છે કે જે સોશિયલ મીડિયામાં ખુબ શેર થઈ રહી છે. લોકો રૂબિનાની આ તસવીરો ખુબ ગમી રહી છે. આ બિકીની અવતારમાં રૂબિનાની તસવીરો સોશિયલ મીડિયામાં જોઈ લોકો કોમેન્ટોનો મારો કરી રહ્યા છે. રૂબિનાએ ગયા વર્ષે પોતાના બોયફ્રેન્ડ અભિનવ સાથે લગ્ન કર્યા હતા. તો જુઓ અભિનેત્રીનાં હોટ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન