Photo shared by Mynata Dutt with her children on Children's Day
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • World Children Day: માન્યતા દત્તે બાળકો સાથે શેર કર્યા ફોટો, આપ્યો મહત્વનો સંદેશ

World Children Day: માન્યતા દત્તે બાળકો સાથે શેર કર્યા ફોટો, આપ્યો મહત્વનો સંદેશ

 | 11:17 am IST
  • Share

બોલિવૂડ (Bollywood) અભિનેતા સંજય દત્ત(Sanjay Dutt)ની પત્ની માન્યતા દત્તે શુક્રવારે એટલે કે 20 નવેમ્બરને વર્લ્ડ ચિલ્ડ્રન ડે(Childran Day)ના દિવસે સોશિલય મીડિયા(Social Media) ઉપર બંને દિરકા સાથે ફોટો શેર કર્યા છે. તેના સાથે તેણે પોસ્ટમાં લખ્યું હતું કે, આજે એક નવો દિવસ છે, આજે તમારો દિવસ છે. વિનમ્ર અને મજબૂત બનો.  સંજય દત્ત(Sanjay Dutt) હાલ દૂબઈ(Dubai)માં છે. તેણે દિવાળી(Diwali)માં પરિવાર સાથે ફોટો પોસ્ટ કર્યો હતો. તેની સાથે તેણે લખ્યું હતું કે પરિવારની સાથે સેલિબ્રેશનથી સારૂ કંઈ જ નથી હોતું. આ ફોટો હાલ સોશિયલ મીડિયા(Social Media)માં ખુબ જ વાયરલ(Viral) થઈ રહ્યો છે. જુઓ PHOTOS….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન