Photo shared by TV actress Ankita Lokhande in Marathi look on Navratri
  • Home
  • Featured
  • અંકિતા લોખંડેએ નવરાત્રી 2020 પર કરાવ્યું ફોટોશૂટ, મરાઠી દુલ્હનના લુકમાં લાગી રહી છે એકદમ સુંદર

અંકિતા લોખંડેએ નવરાત્રી 2020 પર કરાવ્યું ફોટોશૂટ, મરાઠી દુલ્હનના લુકમાં લાગી રહી છે એકદમ સુંદર

 | 11:48 am IST

ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે (Ankita Lokhande)ની ધૂમધામથી નવરાત્રીનો તહેવાર મનાવી રહી છે. પરંતુ થોડીક અલગ રીતે. અંકિતા લોખંડે(Ankita Lokhande)એ પોતાના નવા ફોટોશૂટ (Photoshoot)ની સાથે નવરાત્રિ (Navratri)ના પહેલા દિવસની શરૂઆત કરી છે. જેમાં તે મરાઠી લુકમાં નજરે પડી રહી છે. અંકિતાના ચાહકોને તેનો આ અવતાર ખુબ જ પસંદ આવ્યો છે. પરંતુ સુશાંતસિંહ રાજપૂત (Sushantsingh Rajput)ના ચાહકો નારાજ જોવા મળી રહ્યા છે. ફોટોમાં અંકિતાએ ગ્રીન કલરની સાડી પહેરેલી દેખાઈ રહી છે. તેની સાથે તેણે ગોલ્ડ જ્વેલરી પણ પહેરી છે. આ ફોટોને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો તેને વખાણ કરી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક લોકો સુશાંતસિંહને લઈને કોમેન્ટ કરી રહ્યા છે. જુઓ PHOTO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન