photogallery world most dangerous cyclone storms
  • Home
  • Photo Gallery
  • PHOTOS: એવા વાવાઝોડાનાં કરૂણ દ્રશ્યો કે જેમાં 5 લાખ લોકો મર્યા હોય, છે તબાહીનો પર્યાય

PHOTOS: એવા વાવાઝોડાનાં કરૂણ દ્રશ્યો કે જેમાં 5 લાખ લોકો મર્યા હોય, છે તબાહીનો પર્યાય

 | 10:57 am IST

 

1970માં બાંગ્લાદેશમાં આવેલું વાવાઝોડુ બાકી બધા જેટલું ભયંકર તો નહોતું પણ વાત એ હતી કે ત્યાં રહેનાર લોકોને એ પણ ખબર નહોતી કે અહીંયા આટલું મોટું તોફાન આવવાનું છે. આ વાવાઝોડું 185 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવ્યું હતું અને તબાહી મચાવી દીધી હતી. આ વાવાઝોડામાં લગભગ 5 લાખથી પણ વધારે લોકો મૃત્યું પામ્યા હતા. એશિયામાં 1800થી લઈને 2009 સુધીમાં કેટલાય એવા મોટા તોફાન આવ્યાં છે કે જેણે તબાહી મચાવી દીધી હોય અને વધારે સંખ્યામાં લોકોનાં મોત થયાં હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન