PHOTOS actress rakul preet singh fitness secret revealed
  • Home
  • Photo Gallery
  • આ હોટ અભિનેત્રી રોજ બ્લેક કોફી સાથે પીવે છે 5 ગ્રામ ઘી, PHOTOSમાંં જુઓ દેશી ઘીનો કમાલ

આ હોટ અભિનેત્રી રોજ બ્લેક કોફી સાથે પીવે છે 5 ગ્રામ ઘી, PHOTOSમાંં જુઓ દેશી ઘીનો કમાલ

 | 2:58 pm IST

અભિનેત્રી રકુલ પ્રીત સિંહ બોલિવૂડ સાથે સાથે હવે સાઉથ સિનેમામાં પણ પ્રખ્યાત થઈ ચૂકી છે. દિલ્હીનાં પંજાબી પરિવારમાં જન્મેલી રકુલે મોડેલિંગથી લઈ અભિનેત્રી સુધીની સફર કરી છે. એક ઈન્ટરવ્યુંમાં રકુલે પોતાની ફિટનેશ વિશે ખુલાસો કરતા કહ્યું કે, તે રોજ વર્કઆઉટ કર્યા પહેલા બ્લેક કોફી અને સાથે 5 ગ્રામ દેશી ઘી જરૂર પીવે છે.

ઉલ્લેખનીય છે કે, રકુલ 2016માં હેદરાબાદમાં પોતાનું એક જીમ પણ ચલાવતી હતી અને ફિટ રહેવા માટે તે રોજ વર્કઆઉટ પણ કરે છે. તો જુઓ અભિનેત્રીનાં કેટલાક હોટ ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન