Photos: આલિયા રણબીરની ભાણીનો હાથ પકડી પહોંચી કપૂર ફેમિલી સાથે ડિનર કરવા - Sandesh
NIFTY 11,445.75 +10.65  |  SENSEX 37,874.19 +22.19  |  USD 70.1875 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos: આલિયા રણબીરની ભાણીનો હાથ પકડી પહોંચી કપૂર ફેમિલી સાથે ડિનર કરવા

Photos: આલિયા રણબીરની ભાણીનો હાથ પકડી પહોંચી કપૂર ફેમિલી સાથે ડિનર કરવા

 | 3:28 pm IST


આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રને પગલે સતત ચર્ચામાં છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા ચારેકોર છે. રણબીર અને આલિયાનો આ પબ્લિસિટી સ્ટન્ટ માત્ર ફિલ્મ પૂરતો હોવાનો અનેકોનો મત હોવા છતાં કહેવાતા બંને પ્રેમીપંખીડા અવારનવાર એકબીજા સાથે જોવા મળી રહ્યા છે. રણબીર કપૂરના પરિવાર સાથે આલિયા ભટ્ટે મુંબઇની એક શાનદાર રેસ્ટોરાંમાં ડિનરની મોજ માણી હતી. આ ડિનરમાં રણબીર કપૂરની માતા નીતુ કપૂર, બહેન રિધિમા કપૂર સહાની, ભાણી સમારા પણ હતી.