PHOTOS: Amisha Patel blows up fans by posting hot and glamorous photo
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PHOTOS : અમીષા પટેલે હોટ અને ગ્લેમરસ ફોટો પોસ્ટ કરી ચાહકોના હોંશ ઉડાવી દીધા

PHOTOS : અમીષા પટેલે હોટ અને ગ્લેમરસ ફોટો પોસ્ટ કરી ચાહકોના હોંશ ઉડાવી દીધા

 | 11:39 am IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી (Bollywood Actress) અમીષા પટેલ (Amisha Patel) છેલ્લા ઘણા સમયથી પરદા પર જોવા નથી મળી. પરંતુ તે સોશિયલ મીડિયા(Social Media)માં ખુબ જ એક્ટિવ રહે છે. અમીષા પટેલ (Amisha Patel) ચાહકોની વચ્ચે ચર્ચામાં રહેવા માટેની કોઈ તક નથી છોડતી. અમીષા પટેલે (Amisha Patel) હાલમાં જ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account) ઉપર ખુબ જ બોલ્ડ ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં પાણીમાં જોવા મળી રહી છે. અમીષા પટેલ આ ફોટો ખુબ જ સુંદર અને હોટ લાગી રહી છે. અમીષા પટેલ(Amisha Patel) સ્વિમિંગમાં વોટર બેબી બન બિકિનીમાં ખુબ જ બોલ્ડ અવતારમાં નજરે પડી રહી છે. અમીષા પટેલ(Amisha Patel)  આ ફોટોમાં ખુબ જ હોટ લાગી રહી છે અ ચાહકો પણ અભિનેત્રીના ખુબ જ વખાણ કરી રહ્યા છે. બ્લૂ બિકિનીમાં અમીષાના ચહેરા પરના કાળા ચશ્મા ખુબ જ સુંદર લાગી રહ્યા છે. જુઓ PHOTOS…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન