Photos: બોની કપૂર સાથે ભાઇ અર્જુન કપૂરનાં ઘરે ડિનર માટે પહોંચી ખુશી અને જ્હાન્વી - Sandesh
NIFTY 10,592.80 +28.75  |  SENSEX 34,493.69 +78.11  |  USD 66.1500 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos: બોની કપૂર સાથે ભાઇ અર્જુન કપૂરનાં ઘરે ડિનર માટે પહોંચી ખુશી અને જ્હાન્વી

Photos: બોની કપૂર સાથે ભાઇ અર્જુન કપૂરનાં ઘરે ડિનર માટે પહોંચી ખુશી અને જ્હાન્વી

 | 3:40 pm IST

બોલિવુડ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર બોની કપૂર દીકરી જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર સાથે અર્જુન કપૂરનાં ઘરે ડિનર માંટે પહોંચ્યા હતા. ડિનર બાદ પરત ફરતા તેઓ કેમેરામાં કેદ થયા હતા.

શ્રીદેવીનાં નિધન બાદ બોની કપૂર તેમની દીકરીઓને ખુશ રાખવાનાં તમામ પ્રયાસ કરી રહ્યા છે.

તાજેતરમાં જ બોની કપૂર તેમની નાની દીકરી ખુશી સાથે રાની મુખર્જીની ફિલ્મ ‘હિચકી’ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પણ પહોંચ્યા હતા.

શ્રીદેવીને ગુમાવવાનું દુ:ખ બોની કપૂરનાં ચહેરા પર સાફ દેખાઇ રહ્યું છે. શ્રીદેવીનાં નિધન બાદ બોની કપૂરનો દીકરો અર્જુન કપૂર પરિવારની સાથે દરેક સમયે હોય છે. આવામાં બોની કપૂરનાં બાળકો એકબીજાની વધુ નજીક આવ્યા છે.