Pics: Birthday Boy Akshay Kumar And Twinkle Khanna Party With Friends
  • Home
  • Photo Gallery
  • Pics: અક્ષય કુમારની પાર્ટીમાં પહોંચ્યો બેબી દેઓલ, બ્લેક ગાઉનમાં એકદમ હોટ લાગતી ટ્વિંકલ

Pics: અક્ષય કુમારની પાર્ટીમાં પહોંચ્યો બેબી દેઓલ, બ્લેક ગાઉનમાં એકદમ હોટ લાગતી ટ્વિંકલ

 | 3:09 pm IST

બોલિવુડનો ખેલાડી અક્ષયકુમાર 9 સપ્ટેમ્બરના રોજ 51 વર્ષનો થઇ ગયો છે. આ ખાસ અવસર પર સેલિબ્રેટ કરવા માટે શનિવાર રાત્રે બોબી દેઓલ અક્ષય કુમારને જન્મદિવસની એડવાન્સ શુભેચ્છા પાઠવવા તેના ઘરે પહોંચ્યો હતો. ટ્વિંકલ ખન્નાએ ટ્વિટર પર એક તસવીર શેર કરી. જેમાં બોબી દેઓલ સંગ પત્ની અને અક્ષયકુમારના ખાસ મિત્રો જોવા મળ્યા. ટ્વિંકલ ખન્નાએ લખ્યું કે કેટલીક વખત તમે વસ્તુઓનો પ્લાન કરતાં નથી, તે આપો આપ જ થઇ જાય છે. હેપ્પી બર્થ ડે માય લવલી મિસ્ટર K.