Photos: Deepika Padukone-Ranveer Singh Mumbai Wedding Reception
  • Home
  • Photo Gallery
  • Photos: મુંબઇના રિસેપ્શનમાં દીપિકા-રણવીરનો શાહી ઠસ્સો જોતા જ રહી જશો

Photos: મુંબઇના રિસેપ્શનમાં દીપિકા-રણવીરનો શાહી ઠસ્સો જોતા જ રહી જશો

 | 6:56 am IST


દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું બીજું રિસેપ્શન મુંબઇની ગ્રાન્ડ હયાત હોટલમાં આયોજીત કરાયું હતું. આ રિસેપ્શનમાં દીપિકા પાદુકોણ ઓફ વ્હાઇટ કલરની સાડી પહેરીને પહોંચી હતી તેના પર ગોલ્ડન કલરની કારીગરી કરાઇ હતી. બીજીબાજુ રણવીર પણ સેમ કલરની શેરવાની પહેરી અહીં પહોંચ્યો હતો. આ તસવીરો જોઇ ફેન્સના દિલની ધડકનો વધી ગઇ. જુઓ દીપવીરના રિસેપ્શનની સ્ટનિંગ તસવીરો..

14 અને 15મી નવેમ્બરના રોજ દીપિકા અને રણવીર પોતાના પરિવારજનો અને નજીકના મિત્રોની વચ્ચે ઇટલીમાં લગ્નના બંધનમાં બંધાયા હતા.