Photos: દીપિકા અને શોએબે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી લગ્નની તસવીરો - Sandesh
  • Home
  • Photo Gallery
  • Photos: દીપિકા અને શોએબે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી લગ્નની તસવીરો

Photos: દીપિકા અને શોએબે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી લગ્નની તસવીરો

 | 5:35 pm IST

તાજેતરમાં જ ટીવી અભિનેત્રી દીપિકા કાકર અને શોએબ ઇબ્રાહિમે ભોપાલમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ બંનેએ પોતાની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. દીપિકાએ એક તસવીર શેર કરી હતી અને તેમાં કેપ્શન લખ્યું હતું ‘Blessed with Love’. તો શોએબે એક તસવીર શેર કરતા લખ્યું હતું, ‘તુમ્હે દેખે મેરી આંખે ઉસમે ક્યા મેરી ખતા હૈ’. દીપિકા કાકર અને શોએબ ઇબ્રાહિમ ‘સસુરાલ સિમર કા’માં સાથે જોવા મળ્યા હતા.