Photos Ganesh 2018: Salman Khan, Shahrukh Khan, Anil Ambani at Mukesh and Nita Ambani home
  • Home
  • Photo Gallery
  • Phoots: મુકેશ અંબાણીના ઘરે ગણેશોત્સવમાં બોલિવુડ સ્ટાર્સથી લઇ રાજનેતાનો જમાવડો

Phoots: મુકેશ અંબાણીના ઘરે ગણેશોત્સવમાં બોલિવુડ સ્ટાર્સથી લઇ રાજનેતાનો જમાવડો

 | 8:28 am IST

મુકેશ અંબાણીના ઘરે એન્ટિલિયામાં ગણેશોત્સવનું ભવ્ય આયોજન રાખ્યું હતું. જેમાં બોલિવુડ, બિઝનેસ, સ્પોર્ટ્સ અને રાજકીય જગતની તમામ હસ્તીઓ સામેલ થઇ હતી. આ દરમ્યાન અમિતાભ બચ્ચનથી લઇ આમિર ખાન, સચિન તેંડુલકરથી લઇ ઝાહીરખાન અને હેમા માલિની સુદ્ધાં પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન