Photos: High Profiles Lead in Gujarat's Winter Warming 'Suffrage'
  • Home
  • Photo Gallery
  • Photos: હાઇપ્રોફાઇલ નેતાઓએ કાળઝાળ ગરમીમાં નિભાવ્યો ‘મતાધિકાર’

Photos: હાઇપ્રોફાઇલ નેતાઓએ કાળઝાળ ગરમીમાં નિભાવ્યો ‘મતાધિકાર’

 | 2:49 pm IST

ગુજરાતમાં આજે 15 રાજ્યોમાં 116 બેઠકો પર લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં ગુજરાતની તમામે તમામ 26 લોકસભા બેઠકો પર એકસાથે મતદાન યોજાઇ રહ્યું છે. ગુજરાતમાં હાલ સરેરાશ 39.27 ટકા મતદાન નોધાયું છે. રાજ્યભરમાં શહેરી વિસ્તારો કરતા ગામડામાં સારું મતદાન નોધાયું છે.

આજે સવારથી પીએમ મોદીએ ટ્વિટ કરીને દરેક મતદારોને ચોક્કસ મતદાન કરવાની અપીલ કરી હતી. અત્યાર સુધી રાજ્યભરમાં ભાજપ અને કોંગ્રેસના તમામે તમામ ઉમેદવારો સહિત જાણો કોને કોને મતદાન કર્યું છે, તેમની એક ઝલક અમે તમને બતાવીશું.

આજે અમદાવાદમાં પીએમ મોદીથી શરૂઆત કરીને અનેક દિગ્ગજ નેતાઓએ પોતાનું મતદાન કર્યું છે. દિલ્હીથી પણ ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું હતું. જેટલી, અડવાણી, આનંદીબેન, વજુભાઇવાળાએ પણ પોતાના મતવિસ્તારમાં મતદાન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન