Photos: Isha Ambani and Anand Piramal Tie Knot At Mukesh Ambani's Antilia
  • Home
  • Photo Gallery
  • અંબાણી પરિવારની લાડલી ઇશાને જોતા જ રહી જશો, સામે આવી દુલ્હા-દુલ્હનની તસવીરો

અંબાણી પરિવારની લાડલી ઇશાને જોતા જ રહી જશો, સામે આવી દુલ્હા-દુલ્હનની તસવીરો

 | 7:32 am IST


દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની એકની એક લાડલી દીકરી ઇશા અંબાણી ગઇકાલે લગ્ન બંધનમાં બંધાય ગઇ. ઇશાના લગ્ન પિરામલ ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડાયરેકટર આનંદ પિરામલ સાથે થયા. આ ગ્રાન્ડ લગ્નમાં દેશ-દુનિયાની કેટલીય હસતીઓ સામેલ થઇ. બીજીબાજુ ઇશા અને આનંદ એકદમ સુંદર લાગતા હતા તે દુલ્હન-દુલ્હા પરથી નજર હટાવી શકાય નહીં. આવો જુઓ ઇશા-આનંદની સુંદર તસવીરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન