Photos: Isha Ambani Wedding Attend Bollywood Celebrities
  • Home
  • Photo Gallery
  • Photos: ઇશા અંબાણીના લગ્નમાં બચ્ચનથી લઇ દીપવીર-પ્રિયંકા-નિકથી લઇ આખું બોલિવુડ ઉમટયું

Photos: ઇશા અંબાણીના લગ્નમાં બચ્ચનથી લઇ દીપવીર-પ્રિયંકા-નિકથી લઇ આખું બોલિવુડ ઉમટયું

 | 8:13 am IST


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંહાણી અને નીતા અંબાણીની દીકરી ઇશા અંબાણી અને આનંદ પિરામલે બુધવારના રોજ મુંબઇમાં લગ્ન કર્યા. આ લગ્નમાં બિઝનેસ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ, રમત-જગતના કેટલાંય દિગ્ગજો હાજર રહ્યા હતા. બચ્ચન પરિવારથી લઇ, શાહરૂખ, સૈફ અલી ખાન, સચિન તેંડુલકર, દીપવિર, પ્રિયંકા-નિક પણ સામેલ થયા હતા. અહીં જુઓ લગ્નમાં સામેલ થનાર સેલિબ્રિટીની તસવીરો