Man who survived 5 days at sea returns home photos viral
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: ભારતના માછીમારને સલામ, સતત પાંચ દિવસ સુધી બંગાળની ખાડીમાં તરતો રહ્યો

VIDEO: ભારતના માછીમારને સલામ, સતત પાંચ દિવસ સુધી બંગાળની ખાડીમાં તરતો રહ્યો

 | 4:58 pm IST

માછીમાર રવિન્દ્રનાથ દાસને શુક્રવારે સાંજે બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનને સોંપવામાં આવ્યો હતો. તેમણે તેમના બચાવકર્તાઓને કહ્યું કે તેને અને તેમનાં ભત્રીજા નિમાઇને 10 જુલાઇના રોજ બચાવવામાં આવ્યા હતા. તેણે એમ પણ કહ્યું કે બચાવ્યાનાં ત્રણ કલાક પહેલાં પણ તેઓ સાથે જ ફ્લોટિંગ કરી રહ્યા હતા.

માછીમાર રવિન્દ્રનાથ દાસ 6 જુલાઈના રોજ મુસાફરો સાથે મુસાફરી કરતા હતા અને ફસાઈ ગયાં હતા. પાંચ દિવસ સુધી બંગાળની ખાડીમાં તેણે પોતાનો જીવ બચાવી રાખ્યો અને પોતાની સુજબુજનો ઉપયોગ કરીને દિવસો પસાર કર્યાં. VIDEOમાં જુઓ તેમનું સાહસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન