Photos Of Ananya Panday Sister Alanna Panday
  • Home
  • Featured
  • Photos: અનન્યા પાંડેની આ કામણગારી બહેને ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, તેનો અંદાજ જોઈ થઈ જશો ફિદા

Photos: અનન્યા પાંડેની આ કામણગારી બહેને ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, તેનો અંદાજ જોઈ થઈ જશો ફિદા

 | 7:57 pm IST

સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલિવૂડમાં એન્ટ્રી મારનાર અનન્યા પાંડેની બહેન અલાના આજકાલ ચર્ચામાં છે. તે પોતાની તસવીરોને કારણે ચર્ચમાં છવાયેલી રહે છે. અલાના ચંકી પાંડેનાં ભાઈ ચિક્કી પાંડેની દીકરી છે. જે સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ છે. મુંબઈમાં જન્મેલી અલાનાએ બોલિવૂડમાં એન્ટ્રી ભલે ન મારી હોય, પણ ગ્લેમર વર્લ્ડમાં તેને લોકો સારી રીતે જાણે છે. અલાનાને ઊંઘવાનો શોખ છે. અને તે દિવસનાં 14 કલાક સુધી ઊંઘી શકે છે. અલાનાને ટ્રાવેલિંગનો પણ શોખ છે. અને તેનું ઈન્સ્ટાગ્રામ ટ્રાવેલ સ્ટોરીથી ભરાયેલું છે. તે હાલમાં ફેશન ડિઝાઈર મોનિશા જયસિંહના પુત્ર યુદીને ડેટ કરી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન