Photos of Celebrities Welcoming Lord Ganesha
  • Home
  • Featured
  • Photos: બોલીવુડ સ્ટાર્સનાં ઘરે પધાર્યા ગણપતિ બાપ્પા, જુઓ ફૉટો્સ

Photos: બોલીવુડ સ્ટાર્સનાં ઘરે પધાર્યા ગણપતિ બાપ્પા, જુઓ ફૉટો્સ

 | 2:56 pm IST

સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીની ઉજવણી થઇ રહી છે. આ દરમિયાન ફિલ્મી સ્ટાર્સથી લઇને ટીવી સલેબ્સ સુધી દરેકે પોતાના ઘરમાં ગણપતિનું સ્વાગત કર્યું હતુ. માધુરી દીક્ષિતથી લઇને અનુષ્કા શર્મા સુધી અને ટીવીની જાણીતી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ પણ ગણપતિ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

આ ઉપરાંત સોનૂ સૂદ, ઋષિ કપૂર, સલમાન ખાનની બહેનો અર્પિતા-અલવીરા, રવીના ટંડન, શિલ્પા શેટ્ટી, સંજય દત્ત, ટીવી એક્ટર શરદ, રૂબિના દિલેકે પણ ગણપિત પૂજનની તસવીરો શેર કરી હતી.