Photos: આ 'સુંદરી' છે ફિફા વર્લ્ડ કપની બ્રાન્ડ એમ્બેસેડર, પુતિન પણ છે તેના દિવાના - Sandesh
NIFTY 11,415.10 +59.35  |  SENSEX 37,819.07 +174.17  |  USD 69.8150 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos: આ ‘સુંદરી’ છે ફિફા વર્લ્ડ કપની બ્રાન્ડ એમ્બેસેડર, પુતિન પણ છે તેના દિવાના

Photos: આ ‘સુંદરી’ છે ફિફા વર્લ્ડ કપની બ્રાન્ડ એમ્બેસેડર, પુતિન પણ છે તેના દિવાના

 | 12:07 pm IST

વિક્ટોરિયા લૉપરેવાને ફિફા વર્લ્ડ કપ 2018ની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે. વિક્ટોરિયા લૉપરેવા 2003માં મિસ રૂસ બની ચુકી છે. હવે તે “વર્લ્ડ કપ ગર્લ” તરીકે જાણીતી બની રહી છે. વિક્ટોરિયા લૉપરેવા ફિફા વર્લ્ડ કપ 2018ની બ્રાન્ડ એમ્બેસેડર બનતા જ રૂસ સહિત ઘણા દેશોમાં ફેન્સનાં દિલ પર છવાઇ ગઇ છે. સોશિયલ મીડિયા પર એક મિલિયનથી પણ વધારે ફૉલોઅર્સ ધરાવતી વિક્ટોરિયા પોતાના નવા ફૉટો સોશિયલ મીડિયા પર અપલૉડ કરતી રહે છે.

વિક્ટોરિયા લૉપરેવાને ખુદ રૂસનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફિફા વર્લ્ડ કપ 2018 માટેની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરી છે. વિક્ટોરિયા લૉપરેવા સ્પોર્ટ્સ પ્રેજેન્ટર ઉપરાંત, અભિનેત્રી, મોડલ, ફેશન બ્લોગર પણ છે. પોતાની સુંદરતાને કારણે તેણે ઘણા ફૂટબૉલ પ્રેમીઓને પોતાના દિવાના બનાવ્યા છે.